Shopify Partner Directory

Shopify પાર્ટનરની મદદથી વધુ ઝડપથી, વધારે કામ કરો

તમારી જરૂરિયાતો અને બજેટને અનુરૂપ પાર્ટનરને કામે રાખો, જેથી તમે નિશ્ચિંત થઈને તમારો બિઝનેસ ચલાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકો.
Shopify Partners

30+ સર્વિસ ઑફર કરવામાં આવે છે

લોકપ્રિય સર્વિસ એક્સપ્લોર કરો

તમારે સ્ટોર સેટઅપ, ડિઝાઇન, માર્કેટિંગ કે અન્ય કોઈ બાબતમાં મદદની જરૂર હોય, દરેક પ્રૉજેક્ટ માટે પાર્ટનર શોધો.
પેસ્ટલ ગ્રેડિયન્ટ બૅકગ્રાઉન્ડ પર પ્રોડક્ટ શૅલ્ફ ધરાવતી રોશનીવાળી ડિસ્પ્લે વિન્ડો સાથેનો એક સ્ટાઇલિશ સ્ટોરફ્રન્ટ

સ્ટોર બનાવવો અથવા રિડિઝાઇન કરવો

નવો Shopify સ્ટોર સેટઅપ કરો અથવા બેઝિક થીમ સેટઅપથી લઈને કસ્ટમ સૉલ્યુશન સુધીના વિકલ્પો વડે હાલના સ્ટોરને રિડિઝાઇન કરો.
Browse 
કોરલ અને ગુલાબી રંગમાં એબ્સ્ટ્રેક્ટ ભૌમિતિક આકારો અને વેબસાઇટનું લેઆઉટ દર્શાવતી લૅપટૉપ સ્ક્રીન

થીમ કસ્ટમાઇઝેશન

ગ્રાહક તમારી પ્રોડક્ટ કેવી રીતે શોધે છે અને તેની ખરીદી કેવી રીતે કરે છે તેને વ્યક્તિગત બનાવવા માટે કસ્ટમ પેજ અને ફૉર્મ બનાવો.
Browse 
પેસ્ટલ ગુલાબી, જાંબલી અને ટીલ રંગના થપ્પી કરેલા 3D બ્લૉક જે પગથિયાં જેવી પૅટર્ન બનાવે છે

કસ્ટમ ઍપ ઇન્ટિગ્રેશન

તમારા સ્ટોરમાં એવા ફીચર અને ફંક્શનાલિટી ઉમેરો કે જેના માટે કસ્ટમ કોડ, કસ્ટમ-બિલ્ટ ઍપ અથવા અન્ય સિસ્ટમ સાથે કનેક્ટ કરવાની જરૂર હોય.
Browse 
મિન્ટ ગ્રીન બૅકગ્રાઉન્ડ પર લાલ ઝંડા સાથેનો લૉ-પોલી પર્વત

મુશ્કેલીનિવારણ

તમારા સ્ટોરમાં આવતી કોઈપણ ભૂલ કે સમસ્યાનું નિરાકરણ કરો.
Browse 
વાદળી અને જાંબલી રંગમાં એનાલિટિક્સ-સ્ટાઇલની આકૃતિ બનાવતા સંકેન્દ્રિત ગોળાકાર ભાગો

વેબસાઇટ ઑડિટ અને ઑપ્ટિમાઇઝેશન વ્યૂહરચના

વ્યાપક વેબસાઇટ ઑડિટ સાથે તમારી સાઇટનું એકંદર પ્રદર્શન બહેતર બનાવો.
Browse 
લવંડર બૅકગ્રાઉન્ડ પર પ્લૅટફૉર્મ પર ગોઠવાયેલા પ્રોડક્ટ પૅકેજિંગના મૉકઅપ

પ્રોડક્ટ અને કલેક્શન સેટઅપ

ઇમેજ અને વર્ણન સાથે તમારી પ્રોડક્ટ સેટઅપ કરો અથવા સબ્સ્ક્રિપ્શન અને ગિફ્ટ કાર્ડ જેવા કસ્ટમ વિકલ્પો ઑફર કરો.
Browse 

તે કેવી રીતે કામ કરે છે

આત્મવિશ્વાસ સાથે ઝડપથી કામે રાખો

ડિરેક્ટરીમાં સૂચિબદ્ધ પાર્ટનર તમને શ્રેષ્ઠ સર્વિસ પ્રદાન કરવા માટે સ્વતંત્ર રીતે કામ કરે છે.

બ્રાઉઝ કરો

કિંમત, સ્થાન અને સર્વિસ જેવી તમારા માટે મહત્ત્વની બાબતોના આધારે તમારી શોધને રિફાઇન કરો.

મૂલ્યાંકન કરો

યોગ્ય પસંદગી કરવા માટે રિવ્યૂ, કામના સૅમ્પલ, સર્ટિફિકેશન અને વધુ તપાસો.

સંપર્ક અને સહયોગ કરો

પાર્ટનર સાથે સીધો સંવાદ કરો, તમારા પ્રૉજેક્ટની શરતો સેટ કરો અને સહયોગ કરવાનું શરૂ કરો.

પાર્ટનર ટિયર

યોગ્ય વિકલ્પ શોધો

અનુભવના ઇતિહાસ અને Shopify પર સાબિત થયેલી સફળતા સહિતના બહુવિધ પરિબળોના આધારે પાર્ટનરને અલગ-અલગ ટિયરમાં વિભાજિત કરવામાં આવ્યા છે.
Select પાર્ટનર
Browse 
Plus પાર્ટનર
Browse 
Premier પાર્ટનર
Browse 
Platinum પાર્ટનર
Browse 

તમારી પાસે વિકલ્પો છે

ઍપ ડાઉનલોડ કરો અથવા સૉફ્ટવેર ઇન્ટિગ્રેશનનો ઉપયોગ કરો

તમારા વિકસતા બિઝનેસને અનુરૂપ હોય તેવા ટેક્નોલોજી સૉલ્યુશન શોધો.

બ્રાઉઝ કરો