છેતરપિંડી માટેના ઉપાયો
છેતરપિંડી સામે માત્ર લડો જ નહીં, તેને અટકાવો
Shopifyમાં જ છેતરપિંડીની આગાહી કરો, શોધો અને મેનેજ કરો. ઍડવાન્સ્ડ મશીન લર્નિંગ, કસ્ટમ નિયમો અને વધુ બિલ્ટ-ઇન સુરક્ષા ટૂલનો મફતમાં ઍક્સેસ મેળવો.
શું તમારી પાસે Shopify સ્ટોર નથી? મફત ટ્રાયલ શરૂ કરો.

નવા શક્તિશાળી ટૂલ વડે તમારા વ્યવસાયને છેતરપિંડીથી સુરક્ષિત કરો
2023માં વિશ્વભરના વેપારીઓને ઈકૉમર્સ છેતરપિંડીને કારણે 48 અબજ USD કરતા વધુ નુકસાન થવાની સંભાવના છે.¹ Shopifyના મફત સુરક્ષા ટૂલની મદદથી છેતરપિંડીમાં પૈસા ગુમાવવાનું બંધ કરો.
કામગીરીને સુવ્યવસ્થિત કરો
Shopifyની અંદર છેતરપિંડી શોધવા, બ્લૉક કરવા અને વિવાદનો ઉકેલ લાવવા માટે તમને જોઈતા તમામ ટૂલનો ઍક્સેસ મેળવો.
આવકમાં વધારો કરો
છેતરપિંડી બ્લૉક કરતા શ્રેષ્ઠ ટૂલના ઉપયોગ વડે આત્મવિશ્વાસ સાથે વધુ ઑર્ડરને મંજૂરી આપો.
મેન્યુઅલ કામ ઘટાડો
ઉચ્ચ-જોખમવાળા ઑર્ડરને વધુ સરળતાથી મેનેજ કરવા માટે ફ્રૉડ વર્કફ્લોને ઑટોમેટ કરો.
અમારા નેટવર્કને કામ પર લગાડો
અમારા નેટવર્કના અબજો ડેટા પૉઇન્ટ પર તાલીમ પામેલી અમારી ઍડવાન્સ્ડ મશીન લર્નિંગ ટેક્નોલોજીનો લાભ લો.
10 અબજ+
મશીન લર્નિંગ દ્વારા તાલીમ પામેલા ટ્રાન્ઝેક્શન
99.7%
Shopify ઑર્ડર માટેનો સ્વીકૃતિ દર²
$745 મિલિયન+
કપટપૂર્ણ પ્રવૃત્તિને ફ્લેગ કરવામાં આવી³
બચાવ
છેતરપિંડીથી આગળ રહો
તમારો વ્યવસાય છેતરપિંડીનો ભોગ બને તે પહેલા તેને સુરક્ષિત કરો—તે ગુમાવેલા વેચાણને પાછું મેળવવા કરતા સરળ છે.

લવચીક નિયમો
Shopify Flow વડે કસ્ટમ નિયમો સેટ કરીને કયા ઑર્ડર કૅન્સલ કરવા, મંજૂરી આપવી કે રિવ્યૂ કરવા છે તેને કંટ્રોલ કરો.
સુરક્ષાનું વધારાનું લેયર
3D સિક્યોરની મદદથી ઑટોમૅટિક રીતે ચુકવણીઓને ઑથેન્ટિકેટ કરો અને કપટપૂર્ણ ચાર્જબૅકથી બચો.
ઓછા છેતરપિંડીવાળા ટ્રાન્ઝેક્શન
ઇન્ટિગ્રેટેડ કાર્ડ ટેસ્ટિંગ પ્રોટેક્શન વડે ચેકઆઉટ વખતે ક્રેડિટ કાર્ડની છેતરપિંડીને અટકાવો.
ઓળખ
કપટપૂર્ણ ખરીદદારોને બ્લૉક કરો, સાચાને નહીં

ડેટા-આધારિત નિર્ણયો લો
મહત્વપૂર્ણ આંતરદૃષ્ટિ અને ઑર્ડરના જોખમ સ્તરને આધારે કયો ઑર્ડર પૂર્ણ કરવો તે નક્કી કરવા માટે છેતરપિંડી વિશ્લેષણનો ઉપયોગ કરો.
કપટપૂર્ણ ખરીદદારોને ઓળખો
પ્રોક્સી ડિટેક્શન મારફતે ઑટોમૅટિક રીતે ઉચ્ચ-જોખમવાળા ખરીદદારોને ફ્લેગ કરો.
એકાઉન્ટ ટેકઓવરને મર્યાદિત કરો
જ્યારે તમારા સ્ટોરમાં શંકાસ્પદ પ્રવૃત્તિ કે જાણીતો હુમલો થાય ત્યારે નોટિફિકેશન મેળવો.
મેનેજમેન્ટ
તમારું ધ્યાન વેચાણ પર કેન્દ્રિત રાખો
છેતરપિંડી પાછળ ઓછો સમય અને પૈસા ખર્ચો અને તમારા વ્યવસાયને વધારવાને તમારી પ્રાથમિકતા બનાવો.
વધારે મંજૂરી દર
ઇન્ટિગ્રેટેડ ઑથોરાઇઝેશન ઑપ્ટિમાઇઝેશન વડે તમારી આવક અને મંજૂરી દરમાં વધારો કરો.
ઑટોમેટેડ વિવાદ સમાધાન
જ્યારે તમે તમારો વ્યવસાય ચલાવવા પર ધ્યાન કેન્દ્રિત કરો ત્યારે વિવાદ વ્યવસ્થાપનને ઑટોપાઇલટ પર ચાલવા દો.
ઍડવાન્સ્ડ કંટ્રોલ
માન્ય અને બ્લૉક કરેલા યુઝર્સનું પોતાનું લિસ્ટ બનાવો, જેથી તમે છેતરપિંડી કરનારાઓ પર નજર રાખી શકો.

Shopify પહેલેથી જ લાખો બ્રાંડ્સને છેતરપિંડીથી સુરક્ષિત કરી રહ્યું છે
જ્યારથી અમે Shopify Payments પર સ્વિચ કર્યું છે, અમે અમારા 99.9% Shopify ઑર્ડરને મંજૂર કરીએ છીએ અને અમને છેતરપિંડીની કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી.

Shopify Payments વડે છેતરપિંડી અટકાવતા મફત ટૂલને અનલૉક કરો
Shopify Payments ચાલુ કરીને મફત સુરક્ષા ટૂલનો લાભ લો.
અમે તમારા પડખે છીએ
હેલ્પ સેન્ટર
Shopifyના નવા છેતરપિંડી સુરક્ષા ટૂલ વિશે વધુ જાણો.
બ્લોગ
જાણો કે Shopifyની ટેક્નોલોજી લાખો વેપારીઓને કેવી રીતે સુરક્ષિત કરે છે.
સપોર્ટ
અમારી સમર્પિત સપોર્ટ ટીમનો સંપર્ક કરો.
¹ વિશ્વભરમાં ઈ-કૉમર્સ પેમેન્ટની છેતરપિંડીથી થયેલું નુકસાન 2020-2023
² Shopify ઑર્ડર માટેનો સ્વીકૃતિ દર 99.7% છે, પરંતુ તે દરેક સ્ટોર મુજબ બદલાઈ શકે છે. Shopify તમારા વતી ઑર્ડર નકારતું નથી, કયા ઑર્ડરને મંજૂરી આપવી કે અસ્વીકાર કરવો તે તમારા કંટ્રોલમાં છે.
³ મર્ચન્ટ સ્ટોર પર કપટપૂર્ણ ટ્રાન્ઝેક્શનના પ્રયાસોનું વૉલ્યુમ (USD).