પ્રોડક્ટ કાર્ડકાર્ટ કાર્ડUI પેનલપ્રોડક્ટ્સUI ડૉટ્સ
હેડિંગ

Shopify ઇકોમર્સ વેબસાઇટ બિલ્ડર

તમારી કલ્પના, અમારો કેનવાસ

સરળ એડિટિંગ અને નવા આઇડિયા માટે બનાવેલા Shopify ના વેબસાઇટ બિલ્ડર વડે એક અદ્ભુત સ્ટોર બનાવો

મફતમાં બનાવવાનું શરૂ કરો

Shopify ને મફતમાં અજમાવો, ત્યારબાદ ₹20/મહિનાના દરે 3 મહિના માટે મેળવો.

AI સાથે કસ્ટમ વેબસાઇટ બનાવો

કૉમર્સ માટેની અમારી ઇન-બિલ્ટ, AI-સંચાલિત કાર્યક્ષમતા વડે પર્સનલાઇઝ્ડ સ્ટોરફ્રન્ટ જનરેટ કરો

અથવા કસ્ટમાઇઝ કરી શકાય તેવા ટેમ્પ્લેટથી શરૂઆત કરો

લાખો વ્યવસાયો દ્વારા પહેલેથી ઉપયોગમાં લેવાતી, અનેક સુવિધાઓથી સજ્જ સેંકડો થીમ્સમાંથી પસંદ કરો

GOST

પુસ્તકો

Taste થીમનો ઉપયોગ

MY SKIN FEELS

હેલ્થ અને બ્યુટી

Dawn થીમનો ઉપયોગ

DAPPER BOI

કપડાં

Testament થીમનો ઉપયોગ

AUSTIN MOTEL

હોસ્પિટાલિટી

Taste થીમનો ઉપયોગ

CHOMP

કપડાં

Dawn થીમનો ઉપયોગ

FIADH

કપડાં અને ઍક્સેસરીઝ

Dawn થીમનો ઉપયોગ

GOST

પુસ્તકો

Taste થીમનો ઉપયોગ

MY SKIN FEELS

હેલ્થ અને બ્યુટી

Dawn થીમનો ઉપયોગ

DAPPER BOI

કપડાં

Testament થીમનો ઉપયોગ

AUSTIN MOTEL

હોસ્પિટાલિટી

Taste થીમનો ઉપયોગ

CHOMP

કપડાં

Dawn થીમનો ઉપયોગ

FIADH

કપડાં અને ઍક્સેસરીઝ

Dawn થીમનો ઉપયોગ

તમારી ઓળખ બનાવો, કોડિંગની કોઈ જરૂર નથી

ઑનલાઇન સ્ટોર એડિટરના નો-કોડ ટૂલ્સ વડે તમારી બ્રાંડને આગળ વધારો. અમે તેમને ટેકનિકલ નિષ્ણાતો માટે નહીં, પણ દૂરદર્શી લોકો માટે બનાવ્યા છે.
તેને અજમાવો
વેબસાઇટ બિલ્ડર UI

ડ્રૅગ ઍન્ડ ડ્રૉપથી બનાવો

એડિટ કરી શકાય તેવા વિભાગો વડે નવા પેજ બનાવો અથવા સરળતાથી તમારું લેઆઉટ બદલો. તમારી સાઇટ, તમારા નિયમો.

વેબસાઇટ બિલ્ડર UI

તમારી સ્ટાઇલ બતાવો

સમગ્ર સાઇટ પર એકસમાન અને આકર્ષક દેખાવ તથા અનુભવ માટે, એડિટ કરી શકાય તેવા થીમ સેટિંગ્સ વડે ફૉન્ટ, રંગ અને સ્ટાઇલ બદલો.

ઇમેજ એડિટર UI

પ્રોડક્ટ ઇમેજમાં સુધારો કરો

AI-સક્ષમ ઇમેજ એડિટિંગ વડે તમારા પ્રોડક્ટના ફોટાને બહેતર બનાવો. ડિઝાઇનની કોઈ કુશળતા જરૂરી નથી.

વેબસાઇટ બિલ્ડર UI

AI વડે તમારી બ્રાંડની વાર્તા કહો

સ્ટોરના હેડલાઇન્સ, પ્રોડક્ટ વર્ણન, ચેટના જવાબો અને બ્લૉગ પોસ્ટ્સ તરત જ જનરેટ કરો—આ બધું Sidekick ની થોડી મદદથી.

માર્કેટિંગ અને SEO ટૂલ્સ વડે લોકોનું ધ્યાન ખેંચો

Shopify સાઇટ્સ ડિસ્કવરેબિલિટી માટે ઑપ્ટિમાઇઝ કરેલી છે, જેથી તમે રાત-દિવસ તમારો વ્યાપ વધારી શકો.
તેને અજમાવો
વેબસાઇટ બિલ્ડર UI

ઇન્ટિગ્રેટેડ SEO કંટ્રોલ્સ

સર્ચ રિઝલ્ટ્સમાં તમારી બ્રાંડને અલગ તારવવામાં મદદ કરવા માટે ઑટોમૅટિક રીતે જનરેટ થયેલા ટાઇટલ ટૅગ્સ, મેટા ડિસ્ક્રિપ્શન અને સાઇટમેપનો લાભ લો.

બ્લૉગ પોસ્ટ એડિટર UI

ઇન-બિલ્ટ બ્લોગિંગ

તમારા પ્રેક્ષકોને જકડી રાખવા માટે સામગ્રી પ્રકાશિત કરો, તેનું સંચાલન કરો અને તેને કસ્ટમાઇઝ કરો.

વેબસાઇટ બિલ્ડર UI

કસ્ટમ ડોમેન સપોર્ટ

ડોમેન શોધો અને સીધા જ તમારા Shopify એડમિનમાંથી તેનો દાવો કરો.

કસ્ટમ વેબસાઇટ્સ દર્શાવતી એકબીજાની બાજુમાં રાખેલી મોબાઇલ સ્ક્રીન

શરૂઆતથી જ મોબાઇલ-રેડી

Shopify-ના ઑનલાઇન સ્ટોર એડિટરમાં ડિફૉલ્ટ રૂપે રિસ્પોન્સિવ ડિઝાઇનનો વિકલ્પ હોય છે, જેથી તમારી સાઇટ હંમેશા અને દરેક ઉપકરણ પર શાનદાર દેખાય.

દરેક સાઇટ પહેલા જ દિવસથી વ્યવસાય માટે તૈયાર હોય છે

શ્રેષ્ઠ ચેકઆઉટ

દરેક Shopify સાઇટમાં વિશ્વનું સૌથી વધુ કન્વર્ટ થતું ચેકઆઉટ ઇન-બિલ્ટ આવે છે.

મફત અને વિશ્વસનીય હોસ્ટિંગ

અમારા વૈશ્વિક સ્તરે વિતરિત સર્વર્સ અને ઝડપ-ઑપ્ટિમાઇઝ્ડ સ્ટોરફ્રન્ટ્સ તમારા મુલાકાતીઓને ક્યારેય રાહ જોવડાવતા નથી.

ડિફૉલ્ટ રૂપે સુરક્ષિત

તમામ Shopify સાઇટ્સ PCI-કમ્પ્લાયન્ટ અને SSL-પ્રમાણિત હોય છે, જે ખાતરી કરે છે કે તમારો વ્યવસાય અને ગ્રાહકનો ડેટા સુરક્ષિત રહે.

તેના માટે 13,000+ ઍપ ઉપલબ્ધ છે

Klaviyo Reviews તમારા ગ્રાહકો માટે 5-સ્ટાર અનુભવો બનાવો
Yotpo Product Reviews & UGC પ્રોડક્ટ રિવ્યૂ અને રેટિંગ્સ, UGC, સોશિયલ પ્રૂફ અને ફોટા એકત્રિત કરો
Shogun Landing Page Builder તમામ પ્રકારના પેજ માટે ઉપયોગમાં સરળ પ્રોફેશનલ પેજ બિલ્ડર
Shopify Translate & Adapt દરેક બજાર માટે તમારા સ્ટોરની સામગ્રીનું અનુવાદ અને અનુકૂલન કરો
Judge.me Product Reviews સોશિયલ પ્રૂફ અને SEO-માટે ફોટા અને વીડિયો સાથેના પ્રોડક્ટ રિવ્યૂ
Loox Product Reviews & Photos ફોટા અને વીડિયો, રેફરલ્સ તથા અપસેલ સાથેના પ્રોડક્ટ રિવ્યૂ
Recharge Subscriptions સબ્સ્ક્રિપ્શન, બંડલ અને મેમ્બરશિપ વડે આવક વધારો
Smile: Loyalty & Rewards તમારા ગ્રાહકોને જાળવી રાખવા માટે લોયલ્ટી પૉઇન્ટ, રિવૉર્ડ્સ અને રેફરલ્સ
Stamped Loyalty & Referrals રિવૉર્ડ્સ, રેફરલ્સ, પૉઇન્ટ્સ અને VIP ટિયર સાથેનો લોયલ્ટી પ્રોગ્રામ
Rebuy Personalization Engine ઉદ્યોગનું અગ્રણી AI-સંચાલિત પર્સનલાઇઝેશન પ્લેટફોર્મ
Justuno ‑ Email & SMS Pop ups GDPR અને કૂકીઝ, બૅનર્સ તથા પર્સનલાઇઝેશન માટેના પૉપ-અપ્સ
Octane AI: Advanced Quiz Maker તમારી પ્રોડક્ટ ક્વિઝ પર સંપૂર્ણ નિયંત્રણ રાખો. VIP સપોર્ટ.
PageFly Landing Page Builder આકર્ષક લૅન્ડિંગ પેજ સરળતાથી બનાવો - કોડિંગની કોઈ જરૂર નથી
Shopify Bundles વધુ વેચાણ મેળવવા માટે નિશ્ચિત બંડલ અને મલ્ટિપેક ઑફર કરો
Carro: Collaborative Commerce ડ્રૉપશિપિંગ, જથ્થાબંધ, સપ્લાયર શોધો. બધું જ ટોચની બ્રાંડ્સ પાસેથી
T Lab ‑ AI Language Translate તમારા સ્ટોરનો બહુવિધ ભાષાઓમાં અનુવાદ કરો અને ચલણ ઉમેરો
Instafeed ‑ Instagram Feed સત્તાવાર Instagram-શોપ ફીડ્સ વડે વેચાણ અને વિશ્વાસમાં વધારો કરો
Weglot ‑ Translate Your Store તમારા સ્ટોરનો બહુવિધ ભાષાઓમાં અનુવાદ કરો
Shopify Search & Discovery તમારા સ્ટોરફ્રન્ટ શોધ અને ડિસ્કવરીના અનુભવને કસ્ટમાઇઝ કરો
Growave: Loyalty & Wishlist લોયલ્ટી રિવૉર્ડ્સ, રેફરલ્સ, વિશલિસ્ટ અને રિવ્યૂ વડે વેચાણ વધારો

જ્યારે ઇન-બિલ્ટ સુવિધાઓ પૂરતી ન હોય, ત્યારે વેબસાઇટ બનાવવાના અનુભવના દરેક પાસાને બહેતર બનાવવા માટે Shopify ના App Store નો ઉપયોગ કરો.

પેજ બનાવવું

ઇન-બિલ્ટ ક્ષમતાઓ કરતાં પણ વધુ બનાવો અને એડિટ કરો

ઇમેજ અને મીડિયા

ઑડિઓ, વીડિયો અને અન્ય વિઝ્યુઅલ ટૂલ્સ વડે તમારી સાઇટને આકર્ષક બનાવો

સામગ્રી

તમારા બ્લોગ્સ, મેટાફીલ્ડ્સ અને પ્રોડક્ટની સામગ્રીને અપગ્રેડ કરો

ડિજિટલ પ્રોડક્ટ્સ

મ્યુઝિક, વીડિયો, સૉફ્ટવેર, ઑનલાઇન કોર્સ અને બીજું ઘણું બધું ઑફર કરો

સ્થાનિકીકરણ

બહુવિધ ભાષાઓ અને ચલણ વડે વૈશ્વિક પ્રેક્ષકો સુધી પહોંચો

શોધ અને નેવિગેશન

મુલાકાતીઓને તેઓ જે શોધી રહ્યાં છે તે સરળતાથી મેળવવામાં મદદ કરો

લોયલ્ટી પ્રોગ્રામ્સ

પૉઇન્ટ્સ અને પર્ક્સ વડે ગ્રાહકોને ફરી ખરીદી કરવા માટે પ્રોત્સાહિત કરો

ગ્રાહક રિવ્યૂ

રિવ્યૂ અને રેટિંગ્સ વડે વધુ લોકોને ખરીદી કરવા પ્રેરિત કરો

ઑપ્ટિમાઇઝેશન અને SEO

ટ્રાફિક વધારવા માટે તમારી સાઇટને વધુ ઝડપી અને ઍક્સેસિબલ બનાવો

મફતમાં બનાવવાનું શરૂ કરો

શરૂઆત કરો

વારંવાર પૂછાતા પ્રશ્નો