દુનિયાના શ્રેષ્ઠ ઑનલાઇન સ્ટોર્સ આના પર બન્યા છે
Shopify
સૌથી વધુ કન્વર્ઝન આપતા ચેકઆઉટ અને દરેક કદના બિઝનેસ માટે લવચીક વિકલ્પો સાથે, Shopify સ્ટોર દ્વારા વધુ પ્રોડક્ટ વેચો, તમારો ખર્ચ ઘટાડો અને સમય બચાવો.














દરેક સ્ટોરમાં સામેલ સુવિધાઓ

ચિત્તા જેવી સ્પીડ.
અત્યંત વિશ્વસનીય.

દુનિયાનું
શ્રેષ્ઠ ચેકઆઉટ

દરેક તબક્કે
પાવરફુલ AI
તમે કઈ રીતે બનાવવા માંગો છો તે પસંદ કરો
Shopify થીમ
રચનાત્મકતા અને કૉમર્સનો સંગમ
શરૂઆતથી જ વેચાણ માટે બનેલા મજબૂત પાયા પર તમારી બ્રાંડનું અનોખું વિઝન સાકાર કરો. ફક્ત એવી થીમ પસંદ કરો જે તમારી બ્રાંડને અનુરૂપ હોય, અને પછી તેને તમારી પોતાની બનાવો.

તમારા વિઝનને સાકાર કરો
પાવરફુલ કસ્ટમાઇઝેશન ટૂલ્સ તમને દરેક નાની વિગત પર ધ્યાન આપવા દે છે. કોઈ કોડિંગની જરૂર નથી—ફક્ત તમારી કલ્પનાશક્તિ કામે લગાડો.
સંપૂર્ણપણે કસ્ટમ બ્લૉક બનાવો
ફક્ત થોડા શબ્દોમાં તમારી જરૂરિયાત જણાવો અને AIને તમારા વિઝન અનુસાર નવા કન્ટેન્ટ બ્લૉક બનાવવા દો.

દુનિયાભરમાં અથવા જથ્થાબંધ વેચાણ કરો
સંદર્ભિત સ્ટોરફ્રન્ટ વડે આંતરરાષ્ટ્રીય અને B2B ગ્રાહકોને અલગ-અલગ પ્રોડક્ટ અને કિંમત બતાવો.

ડ્રૅગ ઍન્ડ ડ્રૉપ
પેજ ઉમેરો અને Shopifyના ઑનલાઇન સ્ટોર એડિટર સાથે લેઆઉટમાં સરળતાથી ફેરફાર કરો.
કૉમર્સ ઍપ સાથે વધુ કરો
પસંદગી કરવા માટે 16,000+ ઍપ સાથે, Shopify App Store પાસે તમારા સ્ટોરને જોઈતી તમામ વધારાની સુવિધાઓ છે—વધારાનાં ફીચરથી લઈને કસ્ટમ પ્રોડક્ટ વિકલ્પો સુધી.
સાથે જ તમને જોઈતા તમામ ફીચર, પહેલેથી તૈયાર
દુનિયાનું શ્રેષ્ઠ કન્વર્ઝન આપતું ચેકઆઉટ
AI ટૂલ્સ
વીડિયો અને 3D મૉડલ
સર્ચ અને ફિલ્ટરિંગ
ભાષા અને ચલણ
પ્રોડક્ટની ભલામણો
ઝડપી અને સુલભ
મોબાઇલ માટે તૈયાર
શરૂ કરવા માટે તૈયાર છો?
કસ્ટમ વિકલ્પો
તમે જે કંઈપણ બનાવવા માંગો છો, તે બનાવી શકો છો


Liquid પસંદ કરો
તમારી બ્રાંડ જેવો જ અનોખો સ્ટોર બનાવો. જાળવણીનું કામ અમારા પર છોડી દો.

ઝડપથી અને સરળતાથી બનાવો
Shopifyની સુપરચાર્જ્ડ ટેમ્પ્લેટિંગ ભાષા Liquid વડે, તમે બરાબર તમને જોઈએ તેવા જ દેખાવ અને અનુભવ સાથે ઝડપથી કસ્ટમ સ્ટોર બનાવી શકો છો. અને તે HTML, CSS, JavaScript અને JSON જેવા લોકપ્રિય ટૂલ્સ સાથે પણ સરળતાથી કામ કરે છે.

ઝડપ. સુરક્ષા. વિશ્વસનીયતા.
અપટાઇમ પર નજર રાખવી, સ્પીડ ઑપ્ટિમાઇઝ કરવી, બૉટને દૂર રાખવા—આ બધું જ અમે સંભાળીએ છીએ. તેથી, ભલે તમે મોટો સેલ લાવી રહ્યા હોવ કે કોઈ નવા દેશમાં લૉન્ચ કરી રહ્યા હોવ, તમારો સ્ટોર હંમેશાં સુરક્ષિત, વિશ્વસનીય અને ઝડપી રહેશે.

દરેક જણ ઉપયોગ કરી શકે તેવું એડિટર
દરેક ટીમને તેમનું શ્રેષ્ઠ કામ કરવા દો. કોઈપણ ટીમ કન્ટેન્ટ એડિટ કરી શકે છે, લૅન્ડિંગ પેજ લૉન્ચ કરી શકે છે અને ડિઝાઇન પણ અપડેટ કરી શકે છે. જેથી તમારા ડેવલપર મોટા કાર્યો પર ધ્યાન આપી શકે. કોઈ અડચણ નહીં. કોઈ રોકટોક નહીં.
પોતાની થીમ બનાવવા માટે તૈયાર છો?
હેડલેસ વિકલ્પ પસંદ કરો
તમારો પોતાનો સ્ટૅક પસંદ કરો
તમારા બિઝનેસને જોઈએ બરાબર એવો જ સ્ટોર મેળવો. તમને ગમતી ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની સુગમતા સાથે.



ઉત્કૃષ્ટ અને પાવરફુલ API
Shopifyનું Storefront API લાખો ક્વેરી સંભાળે છે અને વૈશ્વિક સ્તરે એજ નેટવર્ક પર ડિપ્લોય કરવામાં આવ્યું છે. તેથી, ગ્રાહકો કોઈપણ ઉપકરણ પરથી ખરીદી કરે, તેમને દુનિયાભરમાં શાનદાર લોડ સ્પીડનો અનુભવ મળે છે. કોઈ રેટ લિમિટ ન હોવાથી, તમે સ્પીડ ઘટ્યા વિના કે અણધાર્યા બિલ વગર મોટા સેલ ઇવેન્ટ ચલાવી શકો છો.
ડૉક્સ વિશે વધુ જાણોHydrogenની મદદથી અડધા સમયમાં હેડલેસ સાઇટ લૉન્ચ કરો
Shopifyની હેડલેસ કૉમર્સ ટૂલકિટ, Hydrogen વડે ડેવલપમેન્ટની ગતિ વધારો. કોઈપણ ફ્રેમવર્કમાં કામ કરતા કમ્પોનન્ટ, હૂક અને યુટિલિટીની મદદથી લાંબા સેટઅપની ઝંઝટ ટાળો—આ બધું જ કૉમર્સ માટે ઑપ્ટિમાઇઝ કરેલું છે અને Shopifyના API સાથે કામ કરવા માટે પહેલેથી ગોઠવાયેલું છે.
Hydrogen વિશે વધુ જાણોOxygen પર મફતમાં હોસ્ટ કરો
અમારા મફત ગ્લોબલ હોસ્ટિંગ સોલ્યુશન Oxygenનો ઉપયોગ કરીને તરત જ તમારો Hydrogen સ્ટોર ડિપ્લોય કરો, જે Starter સિવાયના તમામ Shopify પ્લાન પર ઉપલબ્ધ છે. અથવા તમારા મનપસંદ પ્રોવાઇડર સાથે હોસ્ટ કરો.
Oxygen વિશે વધુ જાણોકસ્ટમ વિકલ્પ માટે તૈયાર છો?
Shopify પરના લાખો વેપારીઓ સાથે જોડાઓ
દરેક પ્રકારના બિઝનેસ. દરેક પ્રકારના સ્ટોર. બધા જ વેચાણ કરવા માટે બનેલા.

Shopifyએ ડેવલપમેન્ટ પ્રક્રિયા પર અમારો સંપૂર્ણ કંટ્રોલ જાળવી રાખવાની સાથે ગ્રાહકો માટે સૌથી શાનદાર અને રમૂજી અનુભવો બનાવવામાં મદદ કરી.
































