વધુ ફાયદો, ઓછો ખર્ચ

મર્ચન્ટ ઍનાલિટિક્સ, વેચાણ, ગ્રાહકો સુધીની પહોંચ અને ગ્રાહકના વધતા ઑર્ડર જેવા Shopify પ્લેટફોર્મના ઘટકો એકબીજા પર દેખાતા અને ગોઠવાતા હોય તેનું એનિમેશન

Shopify પર વ્યવસાયો વધુ સારી કામગીરી કરે છે, અને આ એક હકીકત છે.

  • Ruggable
  • Alo
  • Vuori
  • All Birds
  • Mattel
  • Poppi
  • Tecovas
  • Dr Squatch
  • Slinger
  • Glossier

વધુ ગ્રાહકો

Shopify વડે તમારી પહોંચને વ્યાપક બનાવો.

ચેટમાં પ્રોડક્ટ શોધવા અને ખરીદવા માટે AI પ્લેટફોર્મનો ઉપયોગ કરવાનું ઇન્ટરેક્ટિવ એનિમેશન

AI પ્લેટફોર્મ પર લોકોની નજરમાં આવો

ChatGPT થી લઈને Perplexity સુધીનાં પ્લેટફોર્મ પર ખરીદદારો સમક્ષ તમારી પ્રોડક્ટની ભલામણ કરાવો.
બહુવિધ ભૌગોલિક ભાષાઓમાં રૂપાંતરિત થતી વેબસાઇટનું ઇન્ટરેક્ટિવ એનિમેશન

Shop ઍપ પર મૂલ્યવાન ગ્રાહકો સુધી પહોંચો

વિશ્વભરના લાખો ચકાસાયેલ ખરીદદારો સાથે એક બિલ્ટ-ઇન ચેનલ અનલૉક કરો—જેમાં અગાઉથી સેવ કરેલી ચુકવણીની વિગતો અને ખરીદીની પસંદગીઓ તૈયાર છે.
Shop ઍપનો વપરાશકર્તા ઍપ ખોલે છે, તેમની હોમ ફીડ સ્ક્રોલ કરે છે, Villa નામનો દર્શાવેલ સ્ટોર પસંદ કરે છે અને પછી સ્ટોરમાંથી તેમના કાર્ટમાં હેન્ડબેગ ઉમેરીને, ઝડપથી અને સરળતાથી ચેકઆઉટ કરે છે તે દર્શાવતું ઇન્ટરેક્ટિવ એનિમેશન

નવા માર્કેટમાં વિસ્તરણ કરો

એવો સ્ટોર મેળવો જે બહુવિધ પ્રદેશો, રિટેલ લોકેશન અને B2B ખરીદદારોને અનુકૂળ થવા માટે ફ્લેક્સિબલ હોય. દરેક માર્કેટને પોતાનો કસ્ટમાઇઝ્ડ ખરીદીનો અનુભવ મળે છે.

વધુ વેચાણ

દુનિયાના સૌથી વધુ કન્વર્ટ થતા ચેકઆઉટનો લાભ લો.

Shop Pay નો ઉપયોગ કરીને Shopify ચેકઆઉટમાં જતા શર્ટની ઇમેજનું એનિમેશન

વધુ કન્વર્ઝન

Shop Pay સાથેનું Shopify ચેકઆઉટ સ્પર્ધકો કરતાં 36% સુધી વધુ રૂપાંતરિત કરે છે
એક આઇટમથી લઈને ત્રણ આઇટમ સાથેનું ઑનલાઇન કાર્ટ દર્શાવતું એનિમેશન જેમાં ચેકઆઉટ બટન અને Shop Pay બટન જોવા મળે છે

ટ્રાન્ઝેક્શન દીઠ વધુ યુનિટ

Shop Pay ના વપરાશકર્તાઓ દરેક ટ્રાન્ઝેક્શનમાં 10% વધુ પ્રોડક્ટ ખરીદે છે.
વિવિધ પ્રોડક્ટ આઇટમ્સના થંબનેલ્સ બેકગ્રાઉન્ડમાં પડતા હોવાની સાથે, રિટર્નિંગ ગ્રાહકનો દર વધીને 77% થઈ રહ્યો છે તે દર્શાવતા ગ્રાફનું એનિમેશન

વધુ રિટર્નિંગ ગ્રાહકો

Shop Pay ના વપરાશકર્તાઓ પાછા ફરીને ખરીદી કરે તેવી શક્યતા 77% વધુ હોય છે.

ઓછો ખર્ચ

તમે જે કમાઓ છો તેનો મોટો હિસ્સો તમારી પાસે રાખો.

માલિકીનો ઓછો કુલ ખર્ચ

36%

અન્ય કોમર્સ પ્લેટફોર્મની સરખામણીમાં Shopify પર TCO ઓછો છે.

ઓછી પ્લેટફોર્મ ફી

23%

જ્યારે તમે Shopify પર તમારી સાઇટ બનાવો છો ત્યારે પ્લેટફોર્મના ખર્ચમાં 23% સુધી અને કામગીરીના ખર્ચમાં 19% સુધીનો ઘટાડો કરો.

વર્ષમાં 2 વખત અપડેટ શિપ કરવામાં આવે છે

150+

Shopify ક્યારેય પણ નવા ઇનોવેશન શિપ કરવાનું બંધ કરતું નથી. જેથી તમારી ડેવલપર ટીમ અન્ય કામો પર ધ્યાન કેન્દ્રિત કરી શકે.

Shopify પર માઇગ્રેટ કરો.
તે તમારા વિચારવા કરતા પણ સરળ છે

તમે માઇગ્રેટ કરતા હો ત્યારે પણ વેચાણ કરવાનું ચાલુ રાખો

તમારો ડેટા માઇગ્રેટ કરતી વખતે વેચાણ કરવાનું ચાલુ રાખો અને તમારું SEO રેન્કિંગ અકબંધ રાખો.

વિક્રમી સમયમાં રિલોકેટ કરો

અન્ય પ્લેટફોર્મની તુલનામાં Shopify પર જવું વધુ ઝડપી છે. એટલે જ દર વર્ષે હજારો વ્યવસાયો અહીં માઇગ્રેટ થાય છે તેમાં કોઈ આશ્ચર્ય નથી.

આ પ્રવાસમાં મદદ મેળવો

ગેમ ચેન્જિંગ રિપ્લેટફોર્મિંગ ઍપ અને માઇગ્રેશન નિષ્ણાતોની મદદથી તમારી માઇગ્રેશનની પ્રક્રિયાને સરળ બનાવો.
ટેનિસના કપડાં પહેરેલી એક મહિલા Slinger બૉલ લૉન્ચરમાંથી Slinger બેગમાં ટેનિસ બૉલ લોડ કરી રહી છે તેનો ફોટો
Slinger લોગો
અમે કોઈપણ નવી માર્કેટિંગ યુક્તિઓ અપનાવ્યા વિના કન્વર્ઝનમાં 20% થી વધુનો વધારો જોયો છે
જુડા હોનિકમેનCMO, Slinger

તો પછી બીજે ક્યાંય વેચાણ શા માટે કરવું?