POS સિસ્ટમ

દરેક વેચાણ માટેનું પૉઇન્ટ ઑફ સેલ

પ્રથમ વેચાણથી લઈને ફુલ સ્કેલ સુધી, આજની બેસ્ટ બ્રાંડ્સ Shopifyની POS સિસ્ટમ પર ચાલે છે.

શું પહેલેથી જ Shopify સ્ટોર ધરાવો છો? Shopify POS સેટઅપ કરવા માટે લૉગ ઇન કરો

  • KOTN લોગો
  • Parachute લોગો
  • Alo લોગો
  • Glossier. લોગો
  • gorjana લોગો

દરેક કદના છૂટક વેપારીઓને શક્તિશાળી બનાવવું

એક સ્ટોર માલિક તેમના રિટેલ સ્ટોરની સામે ઊભા છે: Brockton Cyclery.

સિંગલ સ્ટોર

ઇન્ટિગ્રેટેડ હાર્ડવેર, સૉફ્ટવેર અને બિલ્ટ-ઇન ચુકવણીઓ વડે સ્ટોરમાં વેચાણ કરો.
એક મોટો રિટેલ સ્ટોર Parachute નો બહારનો ભાગ.

બહુવિધ સ્ટોર્સ

એકીકૃત ડેટા, રિપોર્ટિંગ અને ઇન્વેન્ટરી મેનેજમેન્ટ વડે કામગીરીને સુવ્યવસ્થિત કરો.
આઉટડોર માર્કેટનો વાઇડ ઍન્ગલ જેમાં ઘણા બૂથ છે જ્યાં છૂટક વેપારીઓ પ્રોડક્ટનું વેચાણ કરી રહ્યા છે.

ઑન ધ ગો (સફરમાં)

પૉપ-અપ્સ, માર્કેટ અને અન્ય જગ્યાઓ પર વેચાણ કરવા માટે વાયરલેસ હાર્ડવેરનો ઉપયોગ કરો.

તમારે જોઈતી દરેક વસ્તુ
સ્ટોરમાં, ઑનલાઇન અને તેનાથી વિશેષ

આ વિશ્વના શ્રેષ્ઠ કોમર્સ પ્લેટફોર્મ દ્વારા પ્રદાન કરવામાં આવેલી રૂબરૂ વેચાણ કરવાની તાકાત છે, જેને ઑનલાઇન વેચાણના સપોર્ટનું પીઠબળ છે.
ઇમેજ કોલાજ. પહેલી છબી: લૅપટૉપનો ઉપયોગ કરી રહેલ સેલ્સ અસોસિએટ પર ક્લોઝઅપ, જે તેના પરિપ્રેક્ષ્યથી જોવામાં આવે છે. લૅપટૉપ સ્ક્રીન પર Shopify ઍડમિન છે જ્યાં સહયોગી સ્ટાફ મેનેજમેન્ટ પેજ જોઈ રહ્યા છે. બીજી છબી: સેલ્સ કાઉન્ટર પર પડેલ ટૅબ્લેટ સ્ટૅન્ડ પર લગાવેલું Shopify POS સૉફ્ટવેર ચલાવતું ટૅબ્લેટ. ત્રીજી છબી: રિટેલરની વેબસાઇટ બ્રાઉઝ કરતી વખતે સ્માર્ટફોન પકડેલા ખરીદનારનું ક્લોઝઅપ. સ્ક્રીન પર હાઇ હીલ સૅન્ડલ માટે પ્રોડક્ટની વિગતો દર્શાવતું પેજ છે. પેજના તળિયે આ લખાણ ધરાવતું એક પ્રમુખ બટન છે: “કાર્ટમાં ઉમેરો”.

વારંવાર પૂછાતા પ્રશ્નો

Shopify POS સાથે બહેતર વેચાણ કરો

શું તમારી પાસે પહેલેથી જ Shopify સ્ટોર છે? Shopify POS સેટ કરવા માટે લૉગ ઇન કરો