ફ્રી લોગો મેકર
ગણતરીની મિનિટોમાં તમને ગમતો લોગો બનાવો
પ્રોફેશનલ લોગો કરતાં વધુ સારું શું હોઈ શકે? એક સંપૂર્ણ ફ્રી, કસ્ટમ લોગો જે તમે જાતે બનાવો.
Shopify લોગો મેકર વડે ક્ષણવારમાં તમારો લોગો ડિઝાઇન કરો
Shopify લોગો મેકર વડે ક્ષણવારમાં તમારો લોગો ડિઝાઇન કરો
પ્રેરણાની જરૂર છે?વ્યવસાયનું નામ જનરેટ કરો

દરેક જગ્યાએ તમારો લોગો દર્શાવો
બિઝનેસ કાર્ડથી લઈને પ્રોફાઇલ પિક્ચર સુધી, તમારી બ્રાંડને દરેક જગ્યાએ શાનદાર રીતે દર્શાવો. તમારો યુનિક લોગો ગમે ત્યાં ઉપયોગમાં લેવા માટે તૈયાર છે

વ્યવસાય માટે તૈયાર, આકર્ષક લોગો
તમારા Shopify ઑનલાઇન સ્ટોર, સોશિયલ મીડિયા અથવા તમે જ્યાં પણ વ્યવસાય કરો છો ત્યાં ઉપયોગમાં લેવા માટે એક ફ્રી પ્રોફેશનલ લોગો બનાવો
મેં પર્સનલ બ્રાન્ડિંગ માટે આનો ઉપયોગ કર્યો છે અને Uberમાં મુસાફરી કરતા-કરતા મારો લોગો બનાવ્યો. આ ખૂબ જ સરળ છે.

પહેલા દિવસથી જ દરેક જગ્યાએ વેચાણ કરો
લાખો ઉદ્યોગસાહસિકોના ભરોસાપાત્ર, Shopify તમને દરેક કામમાં મદદ કરે છે. પછી ભલે તે ઑનલાઇન સ્ટોર સેટઅપ કરવાનો હોય, કાયમી ગ્રાહકો શોધવાના હોય અથવા દરેક જગ્યાએ પ્રોડક્ટનું વેચાણ કરવાનું હોય

ઑનલાઇન અને રૂબરૂ
વેચાણ માટે જ બનાવવામાં આવ્યો હોય એવો એક શાનદાર ઑનલાઇન સ્ટોર મેળવો, અને ઇન્ટિગ્રેટેડ પૉઇન્ટ ઑફ સેલ વડે રૂબરૂ વેચાણ કરવાની સુવિધા ઉમેરો
સોશિયલ મીડિયા
મલ્ટિચેનલ ઇન્ટિગ્રેશન દ્વારા ખરીદદારો જ્યાં પણ સ્ક્રોલ, સર્ચ અને ખરીદી કરતા હોય, ત્યાં હાજરી નોંધાવો
ડેસ્કટૉપ અને મોબાઇલ
બધી વસ્તુઓને એક જ જગ્યાએથી મેનેજ કરો અને તમારા ફોન સહિત ગમે ત્યાંથી તમારો સ્ટોર ચલાવો
વિશ્વના શ્રેષ્ઠ ચેકઆઉટ સાથે
Shopify Checkout હરીફો કરતાં સરેરાશ 15% વધુ કન્વર્ઝન આપે છે
ફ્રી Shopify ટૂલ્સ
તમારા વ્યવસાયને બ્રાંડ બનાવવા માટેનાં વધુ ટૂલ્સ
વ્યવસાય નામ જનરેટર
અમારા AI-સંચાલિત ટૂલ વડે તમારા વ્યવસાય માટે યોગ્ય નામ શોધો
સ્લોગન મેકર
તમારી બ્રાંડ માટે આકર્ષક સ્લોગન શોધો અથવા ઇન્ડસ્ટ્રીના આધારે બ્રાઉઝ કરો
ડોમેન નામ જનરેટર
શ્રેષ્ઠ ડોમેન નામ માટે સર્ચ કરો અને તરત જ ડોમેનની ઉપલબ્ધતા ચેક કરો
લોગોથી લઈને ઑનલાઇન સ્ટોર સુધી, તમારા વ્યવસાયની શરૂઆત Shopifyથી થાય છે
3 દિવસ માટે મફત
₹20માં તમારી ટ્રાયલ લંબાવો
₹2,30,000 સુધીની ક્રેડિટ મેળવો






