Shopify પ્લગઇન

Shopifyની મદદથી WordPress પર વેચાણ શરૂ કરો

કોઈપણ WordPress સાઇટને દુનિયાના શ્રેષ્ઠ કન્વર્ટ થતા ચેકઆઉટ દ્વારા સંચાલિત ઑનલાઇન સ્ટોરમાં ફેરવો—પછી ભલે તમે તમારા માટે બનાવતા હોવ કે ક્લાયન્ટ માટે.

Shopify પર નવા છો? 3-દિવસની મફત ટ્રાયલથી શરૂઆત કરો

WordPress ઍડિટર પરથી, સાઇડ પૅનલમાંથી એક કર્સર “Add a Shopify collection” (Shopify કલેક્શન ઉમેરો) પસંદ કરે છે. WordPress પેજ પર પ્રોડક્ટ્સનું એક કલેક્શન દેખાય છે. બે પ્રોડક્ટ્સને Shopifyના લોગો સાથે ઓવરલે કરેલા ચેકઆઉટ પેજ પર ખેંચવામાં આવે છે.
WordPress ઍડિટર પરથી, સાઇડ પૅનલમાંથી એક કર્સર “Add a Shopify collection” (Shopify કલેક્શન ઉમેરો) પસંદ કરે છે. WordPress પેજ પર પ્રોડક્ટ્સનું એક કલેક્શન દેખાય છે. બે પ્રોડક્ટ્સને Shopifyના લોગો સાથે ઓવરલે કરેલા ચેકઆઉટ પેજ પર ખેંચવામાં આવે છે.

ઝડપથી શરૂઆત કરો

પ્લગઇન ઇન્સ્ટૉલ કરો અને કોડિંગ કર્યા વિના Shopifyની મદદથી WordPress પર વેચાણ શરૂ કરો.

વધુ કન્વર્ઝન મેળવો

WooCommerce કરતાં 17% વધુ સારું કન્વર્ઝન આપવા માટે સાબિત થયેલા ચેકઆઉટની મદદથી વેચાણ વધારો.*

આત્મવિશ્વાસ સાથે વેચાણ કરો

સુરક્ષા વિશે ચિંતા કરવાનું બંધ કરો. ઇન-બિલ્ટ ડેટા એન્ક્રિપ્શન અને છેતરપિંડી સુરક્ષા મેળવો.

આ પ્લગઇન Shopify દ્વારા બનાવવામાં આવ્યું છે અને તે WordPress સાથે સંકળાયેલ નથી

તે કેવી રીતે કામ કરે છે

તમારી WordPress સાઇટ પર સરળતાથી પ્રોડક્ટ્સ ઉમેરો

Shopify શા માટે

તમારો વ્યવસાય ચલાવવા માટે આનાથી સારી કોઈ જગ્યા નથી

Shopify ચેકઆઉટ.

17% વધુ કન્વર્ઝન*

WooCommerce કરતાં વધુ સારું કન્વર્ઝન આપતા ચેકઆઉટની મદદથી વધુ વેચાણ કરો.
વિશ્વના નકશા પર 99.9% અપટાઇમ દર્શાવતો ગોળાકાર પ્રોગ્રેસ ગ્રાફ.

99.9% અપટાઇમ

તમે ભરોસો કરી શકો તેવી કનેક્ટિવિટી મેળવો અને ડાઉનટાઇમને લીધે વેચાણ ગુમાવવાનું બંધ કરો.
વેબસાઇટ પર વેચાણ માટે મૂકેલી એક પ્રોડક્ટ. પ્રોડક્ટની પાછળ એક ગ્રાફ સમય સાથે વેચાણમાં થયેલો વધારો દર્શાવે છે.

5.5 અબજ+ પ્રોસેસ કરાયેલા ઑર્ડર

તમારા વ્યવસાયને પહેલા વેચાણથી લઈને સંપૂર્ણ સ્કેલ સુધી હૅન્ડલ કરવા માટે Shopify પર ભરોસો કરો.

પાર્ટનર

તમારા ક્લાયન્ટ્સ માટે સરળતાથી મેનેજ કરી શકાય તેવા સ્ટોર બનાવો

ઈકૉમર્સ માટે ક્લાયન્ટ્સને Shopify પર માઇગ્રેટ કરો અને તમારા ટેક સ્ટૅકને સરળ બનાવવાની સાથે તેમના કન્વર્ઝન રેટમાં વધારો કરો.

Shopifyની મદદથી WordPress પર વેચાણ કરો

આજે જ મફત પ્લગઇન ડાઉનલોડ કરો. તમારા પહેલા 3 મહિના માટે ₹20/મહિનાના દરે શરૂ થતા કોઈપણ Shopify પ્લાન સાથે તેને પેર કરો.

*એપ્રિલ 2023માં બિગ થ્રી ગ્લોબલ મેનેજમેન્ટ કન્સલ્ટિંગ કંપનીની ભાગીદારીમાં પૂર્ણ થયેલા એક અભ્યાસ પર સરેરાશ આધારિત