ઈકૉમર્સ વેબસાઇટ ડિઝાઇન
વિચારો તેટલી જ ઝડપે ડિઝાઇન કરો
થીમ વડે તમારી બ્રાંડને જીવંત બનાવો
કલર પેલેટથી માંડીને પેજ ટેમ્પ્લેટ સુધી, તમારી થીમ એ તમારી સાઇટના ડિઝાઇનનો પાયો છે. 200 થી વધુ થીમમાંથી પસંદ કરો અથવા તમારી બ્રાંડ વિશે વર્ણન કરો અને જુઓ કે AI કેવી રીતે કામ કરે છે
તમે જે બનાવી શકો છો તેની કોઈ મર્યાદા નથી
નો-કોડ એડિટિંગ અને AI ની મદદથી સરળતાથી કસ્ટમાઇઝ કરો

ફ્લેક્સિબલ ટેમ્પ્લેટ સાથે શરૂઆત કરો
પેજ ઝડપથી બનાવવા માટે સાબિત થયેલા ટેમ્પ્લેટનો ઉપયોગ કરો. દરેક ટેમ્પ્લેટ વેચાણ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે અને તેને સંપૂર્ણપણે કસ્ટમાઇઝ કરી શકાય છે

દેખાવને કસ્ટમાઇઝ કરો
માત્ર થોડી ક્લિકમાં તમારી સાઇટને વ્યક્તિગત બનાવો. તમારો ટાઇપફેસ પસંદ કરો અને તમારી બ્રાંડને અનુરૂપ કલર પેલેટની પસંદગી કરો

કસ્ટમ બ્લૉક જનરેટ કરો
સેકન્ડોમાં તમારા પેજમાં સેક્શન ઉમેરો. તમને શું જોઈએ છે તે જણાવો અને AI ને તમારી કલ્પના મુજબના કસ્ટમ બ્લૉક બનાવવા દો

સરળતાથી એડિટ કરો
એક પણ કોડ લખ્યા વિના એકદમ સચોટ ડિઝાઇન બનાવો. સેક્શનને ડ્રૅગ અને ડ્રૉપ કરીને યોગ્ય સ્થાને મૂકો અને એક જ ક્લિકમાં કૉપિ એડિટ કરો

કોઈપણ સ્ક્રીનને અનુરૂપ બનાવો
મહત્તમ નિયંત્રણ માટે તમે બદલી શકો તેવા સ્માર્ટ ડિફૉલ્ટ્સ વડે દરેક સ્ક્રીન પર સ્મૂધ બ્રાઉઝિંગ અનુભવ બનાવો

રિચ મીડિયાથી અલગ તરી આવો
ઇમેજ, વીડિયો અને 3D મૉડલ સહિતના ઇન્ટરેક્ટિવ મીડિયા વડે તમારી બ્રાંડની વાર્તા કહો
તમારો સ્ટોર વધુ વેચાણ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે
વેચાણ વધારવા માટે Shopify સાઇટ્સ ઘણાબધા ફીચર્સથી સજ્જ હોય છે

કન્વર્ઝન લાવે તેવું કન્ટેન્ટ બનાવો
AI ની મદદથી માત્ર એક કમાન્ડમાં આકર્ષક ઇમેજ અને પ્રભાવશાળી વર્ણનો જનરેટ કરો

પ્રોડક્ટ પેજને આકર્ષક બનાવો
ગ્રાહકોને પ્રોડક્ટની સાઇઝ, રંગ અને સ્ટાઇલ પસંદ કરવાની એક સરળ રીત આપો. તમારી બ્રાંડને અનુરૂપ દરેક વિગતને કસ્ટમાઇઝ કરો

ભલામણો રજૂ કરો
ચેકઆઉટ વખતે સૂચનો આપીને કાર્ટ સાઇઝ વધારો. તમે લોકપ્રિય પ્રોડક્ટ, એકસાથે ખરીદાતી આઇટમ, ડિસ્કાઉન્ટ અને વધુ દર્શાવી શકો છો

પાવરફુલ સર્ચ ઉમેરો
તમારી સાઇટ પર પ્રિડિક્ટિવ સર્ચની મદદથી ગ્રાહકોને તેમની પસંદગીની વસ્તુઓ વધુ ઝડપથી શોધવામાં મદદ કરો

બહુવિધ ભાષાઓમાં પ્રકાશિત કરો
તમારી વેબસાઇટનો સરળતાથી અનુવાદ કરો અને કિંમતોને સ્થાનિક ચલણમાં રૂપાંતરિત કરો

તમારું ચેકઆઉટ કસ્ટમાઇઝ કરો
લોગો ઉમેરીને, રંગો બદલીને, ટાઇપફેસ પસંદ કરીને અને ફીલ્ડને કસ્ટમાઇઝ કરીને ચેકઆઉટને તમારી બ્રાંડ મુજબનું બનાવો
કોડનું સંપૂર્ણ નિયંત્રણ લો
સંપૂર્ણ કસ્ટમ ડિઝાઇન માટેના રસ્તાઓ શોધો

તમારી પોતાની થીમ બનાવો

તમારી પોતાની વેબસાઇટ કોડ કરો
તમામ સુવિધાઓ. દરેક વેબસાઇટમાં
મફત, અમર્યાદિત હોસ્ટિંગ
કસ્ટમ ડોમેન સપોર્ટ
સુલભતા કંટ્રોલ
મફત SSL સર્ટિફિકેટ
ઍનલિટિક્સ અને રિપોર્ટિંગ
સ્ટાફ માટેની પરવાનગીઓ
પેમેન્ટ પ્રોસેસિંગ
PCI કમ્પ્લાયન્સ
ઇન્ટિગ્રેટેડ SEO કંટ્રોલ
બિલ્ટ-ઇન બ્લોગિંગ
માર્કેટિંગ ટૂલ્સ
સેલ્સ ચેનલ
તમને સપોર્ટ કરવા માટે એક ઇકોસિસ્ટમ છે
તમે માત્ર તમારી વેબસાઇટ જ નહીં, તેનાથી ઘણું વધારે નિયંત્રિત કરી શકો છો. તમને તમારો વ્યવસાય શરૂ કરવા માટે જરૂરી બધું જ પહેલેથી તૈયાર મળે છે—અને બાકીની જરૂરિયાતો માટે Shopify App Store તો છે જ





























