Shopify શું છે
Shopify ઑનલાઇન અથવા રૂબરૂમાં વેચાણ કરવા માટે એક સંપૂર્ણ કોમર્સ પ્લેટફોર્મ છે—પછી ભલે તમે સાઇડ હસલ ચલાવતા હો, રિટેલ શૉપ ધરાવતા હો કે કોઈ વૈશ્વિક બ્રાન્ડ ચલાવતા હો.
મફત ટ્રાયલ શરૂ કરો
કોઈ ક્રેડિટ કાર્ડની જરૂર નથી.
3 દિવસ માટે મફત મેળવો, ત્યાર બાદ 3 મહિના સુધી દર મહિને ₹20.

તરત જ વેચાણ શરૂ કરો
તમારો સ્ટોર બનાવો
200 થી વધુ પ્રી-બિલ્ટ થીમમાંથી પસંદ કરો અથવા શરૂઆતથી નવો સ્ટોર બનાવો.
પ્રોડક્ટ ઉમેરો
તમારી પોતાની પ્રોડક્ટ લાવો અથવા ડ્રૉપશિપિંગ કે પ્રિન્ટ-ઑન-ડિમાન્ડ ઍપ વડે વેચવા માટે કંઈક શોધો.
વેચાણ શરૂ કરો
તમારો સ્ટોર વિશ્વ સમક્ષ લૉન્ચ કરો અને પ્રોડક્ટને ટોચના માર્કેટપ્લેસ તથા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે સિંક કરો.
આજે જ મફતમાં શરૂ કરો, ત્યાર બાદ
3 માટે દર મહિને ₹20 માં મેળવો
Basic
For solo entrepreneurs
વાર્ષિક સબ્સ્ક્રિપ્શન કિંમત ₹1,499 INR દર મહિને
Grow
For small teams
વાર્ષિક સબ્સ્ક્રિપ્શન કિંમત ₹5,599 INR દર મહિને
Advanced
For global reach
વાર્ષિક સબ્સ્ક્રિપ્શન કિંમત ₹22,680 INR દર મહિને
Plus
For complex businesses
ત્રણ વર્ષના સબ્સ્ક્રિપ્શનની કિંમત ₹1,75,000 INR દર મહિને
બધા પ્લાનમાં આ સામેલ છે:
વિશ્વનું શ્રેષ્ઠ ચેકઆઉટ
ઑનલાઇન સ્ટોર
અમર્યાદિત પ્રોડક્ટ
રૂબરૂ વેચાણ
બહુવિધ સેલ્સ ચેનલ
24/7 સપોર્ટ
Shopify શા માટે
તમારા પોતાના સ્ટોરફ્રન્ટ અને કૉમર્સ બૅક ઑફિસ સાથે, Shopify તમને તમારી પોતાની શરતો પર તમારી બ્રાંડ વિકસાવવા માટે સંપૂર્ણ નિયંત્રણ આપે છે.

ઑલ-ઇન-વન સૉલ્યુશન
તમારો સ્ટોર કસ્ટમાઇઝ કરો, ઇન્વેન્ટરી મેનેજ કરો, માર્કેટિંગ ઝુંબેશ ચલાવો અને પર્ફોર્મન્સનું વિશ્લેષણ કરો—આ બધું એક જ જગ્યાએથી કરો.

ગમે ત્યાં, ગમે ત્યારે વેચાણ કરો
રૂબરૂમાં વેચાણ કરવા માટે અથવા તમારા ગ્રાહકો જ્યાં પણ ઑનલાઇન સ્ક્રોલ કરતા, શોધતા અને ખરીદી કરતા હોય ત્યાં વેચાણ કરવા માટે વધારાની સેલ્સ ચેનલનો ઉપયોગ કરો.
લાખો લોકો તેમના વ્યવસાયને ચલાવવા માટે Shopify પર વિશ્વાસ કરે છે

Summer Solace
મેગન બ્રે કેમ્પે સ્કીનકેર પ્રોડક્ટ અને ઑર્ગેનિક મીણબત્તીઓ ઑનલાઇન તેમજ સ્થાનિક ફાર્મર્સ માર્કેટમાં વેચવા માટે Summer Solace Tallow શરૂ કર્યું.
$1 ટ્રિલિયન+
Shopify પર વ્યવસાયો દ્વારા થયેલું વેચાણ—અને તે હજુ વધી રહ્યું છે
67.5+ કરોડ
વર્ષ 2023 માં અનન્ય ખરીદદારોએ Shopify સ્ટોરમાંથી ખરીદી કરી હતી
10%
યુ.એસ. ના ઈકૉમર્સ વેચાણની પ્રક્રિયા Shopify દ્વારા થાય છે
તમારી અપેક્ષાથી વિશેષ કામ કરતા કૉમર્સ ટૂલ
ચેકઆઉટ
Shopify નું ઝડપી, કસ્ટમાઇઝ કરી શકાય તેવું ચેકઆઉટ સ્પર્ધક પ્લેટફોર્મની તુલનામાં 15% સુધી વધુ સારું કન્વર્ઝન આપે છે.
ઍનલિટિક્સ
તમારા ગ્રાહકોને સમજવા અને વ્યવસાયના સ્માર્ટ નિર્ણયો લેવા માટે રિયલ-ટાઇમ આંતરદૃષ્ટિનો ઉપયોગ કરો.
શિપિંગ
સ્પર્ધાત્મક કૅરિઅર રેટનો ઍક્સેસ મેળવો અને અમારા બિલ્ટ-ઇન શિપિંગ સૉફ્ટવેર વડે ઑર્ડર ઝડપથી પૂર્ણ કરો.
માર્કેટિંગ
તમારા Shopify Admin માં જ બનેલા માર્કેટિંગ ટૂલ વડે વધુ ગ્રાહકો સુધી પહોંચો.
ચુકવણીઓ
Shopify Payments વડે વૈશ્વિક સ્તરે વિવિધ પદ્ધતિઓમાંથી સુરક્ષિત રીતે ચુકવણીઓ સ્વીકારો.
ઍપ
માર્કેટિંગ, ડિઝાઇન અને બીજું ઘણું બધું કરવા માટે Shopify App Store માં 13,000 થી વધુ ઍપ વડે વધુ કાર્ય કરો.
જ્યારે તમને જરૂર હોય, ત્યારે જોઈતી મદદ મેળવો
24/7 સપોર્ટ
તમારા સૌથી અગત્યના પ્રશ્નો માટે રાત-દિવસ સપોર્ટ.
હેલ્પ સેન્ટર
માર્ગદર્શિકાઓ, FAQ અને વર્ચ્યુઅલ હેલ્પ સેન્ટર આસિસ્ટન્ટ.
સમુદાય
અન્ય Shopify બ્રાંડ, નિર્માતાઓ અને પાર્ટનર સાથે કનેક્ટ થાઓ.
એવા લાખો લોકો સાથે જોડાઓ કે જેમણે એક આઇડિયાને વાસ્તવિકતામાં બદલ્યો છે
આજે જ મફતમાં શરૂ કરો, ત્યાર બાદ 3 માટે દર મહિને ₹20 માં મેળવો
કોઈ ક્રેડિટ કાર્ડની જરૂર નથી.




