સાઇટ સ્પીડ ઑડિટ
શું તમારી સાઇટ સ્પીડના કારણે તમારું વેચાણ ઘટી રહ્યું છે?
સાઇટ સ્પીડમાં થતો મિલિસેકન્ડનો સુધારો પણ કન્વર્ઝન વધારે છે. તમારા સ્ટોરફ્રન્ટના પ્રદર્શનને માપો અને જુઓ કે તે તમારા વેચાણ પર કેવી અસર કરે છે અને સ્પર્ધકોની તુલનામાં કેવું પ્રદર્શન કરે છે.
તમારા રિપોર્ટમાં શું શામેલ છે:
વ્યક્તિગત સાઇટ સ્પીડ વિશ્લેષણ
જુઓ કે તમારું સ્ટોરફ્રન્ટ ઉદ્યોગ બેન્ચમાર્ક અને તમારા સ્પર્ધકોની તુલનામાં કેવું પ્રદર્શન કરે છે.
પ્લૅટફૉર્મ મુજબ સ્પીડની તુલના
તમારા વર્તમાન પ્લૅટફૉર્મની ઉદ્યોગના અન્ય પ્લૅટફૉર્મ સાથે તુલના કરો.
વિશિષ્ટ કન્વર્ઝન આંતરદૃષ્ટિ
વાસ્તવિક Shopify ડેટાના આધારે કન્વર્ઝન પર સાઇટ સ્પીડની અસર વિશે જાણો.
સ્પીડ શા માટે મહત્વપૂર્ણ છે
ઝડપી સાઇટ સ્પીડ આવકથી લઈને ઑપરેશન સુધી બધી બાબતો પર અસર કરે છે
વધુ મુલાકાતીઓને ખરીદનારમાં રૂપાંતરિત કરો
ધીમી સાઇટ કોઈને પસંદ નથી—ખાસ કરીને ઑનલાઇન ખરીદી કરનારાઓને. ઝડપી સાઇટ્સની મદદથી ગ્રાહકો કોઈપણ વિક્ષેપ કે અડચણ વિના સરળતાથી બ્રાઉઝ, શૉપિંગ અને ચેકઆઉટ કરી શકે છે. ઈકૉમર્સમાં, આ મિલિસેકન્ડ્સ લાખોની આવકમાં મોટો તફાવત લાવી શકે છે.
વધુ સારા SEO સાથે જાહેરાત ખર્ચમાં ઘટાડો કરો
Google તેના સર્ચ એન્જિન રેન્કિંગ અલ્ગોરિધમમાં સાઇટ સ્પીડને એક પરિબળ તરીકે ધ્યાનમાં લે છે. તમારી સાઇટ જેટલી ઝડપથી લોડ થશે, ડિસ્કવરેબિલિટીની બાબતમાં તમારો વ્યવસાય સ્પર્ધકોને પાછળ છોડી દેશે તેવી શક્યતા એટલી જ વધી જાય છે.
ખર્ચ કાર્યક્ષમતામાં સુધારો કરો
ધીમી સાઇટ્સને ફિક્સિંગ અને ઑપ્ટિમાઇઝેશનની જરૂર પડે છે, જે વ્યવસાયના અન્ય ભાગોમાંથી સંસાધનોને ડાયવર્ટ કરે છે. બહેતર પ્રદર્શન કરતી સાઇટ તમને R&D અને નાણાકીય સંસાધનોને બ્રાન્ડને અલગ તારવતા અન્ય પ્રોજેક્ટ્સ માટે ફરીથી ફાળવવાની ક્ષમતા આપે છે.
વૈશ્વિક સ્તરે વિસ્તૃત ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા સંચાલિત દુનિયાના સૌથી ઝડપી સ્ટોરફ્રન્ટ્સ
સેંકડો પ્રોડક્શન એન્જિનિયરો અને 300+ વૈશ્વિક પૉઇન્ટ ઑફ પ્રેઝન્સ Shopifyને ઝડપી અને સ્થિતિસ્થાપક રાખે છે જેથી તમારા ગ્રાહકો ગમે ત્યાંથી અને ગમે ત્યારે તમારા સ્ટોરમાંથી ખરીદી કરી શકે.

વ્હાઇટપેપર
કન્વર્ઝન વધારવા માટે સાઇટ સ્પીડની શ્રેષ્ઠ પદ્ધતિઓ
સંશોધનો અને બિઝનેસ સિક્રેટ્સ વિશે જાણો જે Shopify સ્ટોરફ્રન્ટ્સને દુનિયાના સૌથી ઝડપી અને શ્રેષ્ઠ-કન્વર્ઝનવાળા બનાવે છે—સીધા અમારા નિષ્ણાતો તરફથી તમારા માટે.

FAQ
Shopify નિષ્ણાત સાથે વધુ વિગતો મેળવો
તમારો વ્યવસાય તમારા જેવા સમાન Shopify સ્ટોર્સની તુલનામાં કેવું પ્રદર્શન કરે છે તે જોવા માટે વ્યક્તિગત સાઇટ સ્પીડ મૂલ્યાંકન શેડ્યૂલ કરો.